Rajkot: દાણાપીઠના દુકાનદારોની વ્હારે આવ્યા ગૃહરાજ્યમંત્રી Harsh Sanghvi
ગૃહ રાજ્યમંત્રીએ દાણાપીઠમાં કર્યું નિરીક્ષણ દુકાનદારોની હર્ષ સંઘવીએ લીધી મુલાકાત MP ઇમરાન પ્રતાપગઢી સામે નોંધાયો ગુનો રાજકોટના દાણાપીઠના દુકાનદારોની વ્હારે ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી આવ્યા છે. જેમાં ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ રાજકોટના દાણાપીઠની મુલાકાત લીધી છે. રાજકોટમાં વક્ફના નામે વેપારી પાસે...
Advertisement
- ગૃહ રાજ્યમંત્રીએ દાણાપીઠમાં કર્યું નિરીક્ષણ
- દુકાનદારોની હર્ષ સંઘવીએ લીધી મુલાકાત
- MP ઇમરાન પ્રતાપગઢી સામે નોંધાયો ગુનો
રાજકોટના દાણાપીઠના દુકાનદારોની વ્હારે ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી આવ્યા છે. જેમાં ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ રાજકોટના દાણાપીઠની મુલાકાત લીધી છે. રાજકોટમાં વક્ફના નામે વેપારી પાસે દુકાનો ખાલી કરાવાઇ હતી. ત્યારે ગૃહરાજ્યમંત્રીએ દાણાપીઠના દુકાનદારો સાથે મુલાકાત કરી છે. તથા ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પીડિત વેપારીઓ સાથે વાતચીત કરી છે. હર્ષ સંઘવીએ વેપારીઓની દુકાનોને તાત્કાલિક પરત અપાવી છે જેમા હર્ષ સંઘવી સાથેની બેઠકમાં વેપારીઓએ જયશ્રી રામના નારા લગાવ્યા હતા.
Advertisement


