Rajkot: ભાજપ બક્ષીપંચ મોરચાના પ્રમુખનું નામ દારૂના કેસમાં ખુલ્યું
Rajkot: રાજકોટ શહેરમાં સ્થાનિક ભાજપ બક્ષી પંચ મોરચાના પ્રમુખ જયદીપ દેવડાના નામ દારૂના કેસમાં સામે આવતાં ચકચાર મચી ગયો છે. આ ઘટનામાં ગોપાલ નગર-9 વિસ્તારમાં ભક્તિનગર પોલીસ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા, જેમાં 54 બોટલ દારૂ અને 24 ટીન બિયર...
Advertisement
Rajkot: રાજકોટ શહેરમાં સ્થાનિક ભાજપ બક્ષી પંચ મોરચાના પ્રમુખ જયદીપ દેવડાના નામ દારૂના કેસમાં સામે આવતાં ચકચાર મચી ગયો છે. આ ઘટનામાં ગોપાલ નગર-9 વિસ્તારમાં ભક્તિનગર પોલીસ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા, જેમાં 54 બોટલ દારૂ અને 24 ટીન બિયર સાથે બે શખ્સોને ઝડપી લેવામાં આવ્યા હતા. જ્યારે પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી, ત્યારે પોલીસે જાણ કરવામાં આવી હતી કે, જયદીપ દેવડાનો સ્રોત અને મિત દેવડાના ભાઈની સંડોવણી છે. આ માહિતી પરથી પોલીસ વધુ તપાસમાં લાગી ગઈ, જે પછી જયદીપ દેવડાની માહિતી મળી આવી. પરંતુ જ્યારે પોલીસ તેની ધરપકડ કરવા ગઈ ત્યારે આરોપી ફરાર થઈ ગયો હતો.
Advertisement


