Rajkot સિવિલમાં વધુ એક લોકસાહિત્યકારને કડવો અનુભવ
45 મીનિટ સુધી ઈમરજન્સીમાં સારવાર મળી નથી એક પણ ડોક્ટર સિવિલમાં હાજર નહોતા, સ્ટાફે ગેરવર્તણૂંક કરી
Advertisement
- સિવિલ અધિક્ષક દ્વારા તપાસના આદેશ આપવામાં આવ્યા
- લોકસાહિત્યકાર મીરા આહિરને સિવિલમાં કડવો અનુભવ થયો
- મીરા આહિરની ગુજરાત ફર્સ્ટ સાથે ખાસ વાતચીત થઇ છે
Rajkot News: રાજકોટ સિવિલ હોસ્પિટલ એટલે વિવાદોનું ઘર. જેમાં લોકસાહિત્યકાર મીરા આહિરને સિવિલમાં કડવો અનુભવ થયો છે. ત્યારે મીરા આહિરની ગુજરાત ફર્સ્ટ સાથે ખાસ વાતચીત થઇ છે. મીરા આહિરે જણાવ્યું છે કે ડૉક્ટર અને નર્સિંગ સ્ટાફને લોકો ભગવાન માને છે. 45 મીનિટ સુધી ઈમરજન્સીમાં સારવાર મળી નથી. એક પણ ડોક્ટર સિવિલમાં હાજર નહોતા, સ્ટાફે ગેરવર્તણૂંક કરી છે. સ્ટ્રેચર ચલાવવા માટે પણ કોઈ વ્યક્તિ હાજર ન હતુ.
Advertisement


