Rajkot News: રીબડા ખાતે પેટ્રોલપંપ પર ફાયરિંગ મામલે થયો ચોંકાવનારો ખુલાસો
ફાયરિંગ કરનારને રાજકોટ રૂરલ લોકલ ક્રાઇમ બ્રાન્ચે દબોચ્યા બંને આરોપીઓને ઉત્તરપ્રદેશ ખાતેથી ઝડપી પાડ્યા હાર્દિકસિંહ જાડેજાના કહેવાથી ફાયરિંગ કર્યાની કબૂલાત Rajkot News: રાજકોટના રીબડા ખાતે પેટ્રોલપંપ પર ફાયરિંગ મામલે ખુલાસો થયો છે. જેમાં ફાયરિંગ કરનારને રાજકોટ રૂરલ લોકલ ક્રાઇમ...
Advertisement
- ફાયરિંગ કરનારને રાજકોટ રૂરલ લોકલ ક્રાઇમ બ્રાન્ચે દબોચ્યા
- બંને આરોપીઓને ઉત્તરપ્રદેશ ખાતેથી ઝડપી પાડ્યા
- હાર્દિકસિંહ જાડેજાના કહેવાથી ફાયરિંગ કર્યાની કબૂલાત
Rajkot News: રાજકોટના રીબડા ખાતે પેટ્રોલપંપ પર ફાયરિંગ મામલે ખુલાસો થયો છે. જેમાં ફાયરિંગ કરનારને રાજકોટ રૂરલ લોકલ ક્રાઇમ બ્રાન્ચે દબોચ્યા છે. તેમાં બંને આરોપીઓને ઉત્તરપ્રદેશ ખાતેથી ઝડપી પાડ્યા છે. હાર્દિકસિંહ જાડેજાના કહેવાથી ફાયરિંગ કર્યાની કબૂલાત કરવામાં આવી છે. બંને શખ્સોને હાર્દિકસિંહ સાથે મિત્રતા હોવાથી ફાયરિંગ કર્યું હતું. ફાયરિંગ બાદ આરોપીઓ બસ અને ટ્રેન મારફતે ઉત્તરપ્રદેશ પહોંચ્યા હતા. વોન્ટેડ હાર્દિકસિંહે જુની અદાવતમાં ફાયરિંગ કરાવ્યાનું સ્પષ્ટ થયું છે.
Advertisement


