Rajkot News: પુરવઠા વિભાગની સૌથી મોટી કાર્યવાહી
ગરીબોનું અનાજ લેતા 19506 અમીરોને નોટિસ મોકલાઇ છે IT રિટર્ન 6 લાખની આવક ધરાવતા લોકોને તંત્રએ રડારમાં લીધા તમામ લોકોને 7 દિવસમાં જવાબ આપવા માટે નોટિસ Rajkot News: રાજકોટ પુરવઠા વિભાગની સૌથી મોટી કાર્યવાહી સામે આવી છે. જેમાં ગરીબોનું...
Advertisement
- ગરીબોનું અનાજ લેતા 19506 અમીરોને નોટિસ મોકલાઇ છે
- IT રિટર્ન 6 લાખની આવક ધરાવતા લોકોને તંત્રએ રડારમાં લીધા
- તમામ લોકોને 7 દિવસમાં જવાબ આપવા માટે નોટિસ
Rajkot News: રાજકોટ પુરવઠા વિભાગની સૌથી મોટી કાર્યવાહી સામે આવી છે. જેમાં ગરીબોનું અનાજ લેતા 19506 અમીરોને નોટિસ મોકલાઇ છે. તેમાં 25 લાખનું ટર્ન ઓવર IT રિટર્ન 6 લાખની આવક ધરાવતા લોકોને તંત્રએ રડારમાં લીધા છે. રાજકોટ (Rajkot) ગ્રામ્યમાં 82.590 લોકો સહિત 1.02.096 લોકોને પુરવઠા તંત્રની નોટિસ છે. જેમાં તમામ લોકોને 7 દિવસમાં જવાબ આપવા માટે નોટિસ આપવામાં આવી છે.
Advertisement


