Rajkot ને એકપણ મંત્રી ન મળતા મોટો ડખો સૌરાષ્ટ્રમાં મોટો ખેલ પાડવાની તૈયારી શરુ
ગુજરાતમાં મંત્રીમંડળનું વિસ્તરણ કરવામાં આવ્યું હતું, જેમાં રાજ્ય સરકારને 19 નવા મંત્રી મળ્યા છે. આજે ધનતેરસનાં શુભદિવસે તમામ 25 મંત્રીઓએ પોતાનો ચાર્જ સંભાળ્યો હતો.
Advertisement
ગઈકાલે ગુજરાતમાં મંત્રીમંડળનું વિસ્તરણ કરવામાં આવ્યું હતું, જેમાં રાજ્ય સરકારને 19 નવા મંત્રી મળ્યા છે. આજે ધનતેરસનાં શુભદિવસે તમામ 25 મંત્રીઓએ પોતાનો ચાર્જ સંભાળ્યો હતો. પરંતુ, આ વચ્ચે જો એક ચહેરો મિસિંગ છે એ છે રાજકોટનો...ગુજરાતનું જે પેરિસ ગણવામાં આવે છે એ રાજકોટમાંથી બે-બે મુખ્યમંત્રી આવ્યા છે, ગવર્નર આવ્યા છે પરંતુ, આ વખતે નવા મંત્રીમંડળમાં રાજકોટને સ્થાન કેમ ના આપવામાં આવ્યું તે એક મોટો સવાલ છે... જુઓ અહેવાલ...
Advertisement


