Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Rajkot : 100 ફૂટ ઉપર પરિવારને રડતો મુકી ઓપરેટર ઘરે જતો રહ્યો!

Rajkot : રાજકોટમાં સમયાંતરે કોઇને કોઇ એવી ઘટનાઓ બને છે જે સૌ કોઇને ચોંકાવી દે છે. હજું ગેમઝોન અગ્નિકાંડને લોકો ભૂલ્યા પણ નથી અને તંત્ર એકવાર ફરી નિદ્રામાં હોય તેવું લાગી રહ્યું છે. તાજેતરમાં અટલ સરોવર ખાતે બનેલી એક ચોંકાવનારી ઘટનાએ ફરી મહાનગર પાલિકા સંચાલિત રાઇડ્સની સુરક્ષા વ્યવસ્થા પર ગંભીર સવાલો ઊભા કર્યા છે.
Advertisement
  • Rajkot થી એક ચોંકાવનારી ઘટના સામે આવી
  • અટલ સરોવરમાં ફરતા ચકડોળમાં એક જ પરિવાર ફસાયો
  • પરિવારના પાંચ સભ્યો 100 ફૂટ ઉંચે ફસાઈ ગયો હતો
  • ઓપરેટરે રાઇડ બંધ કરી ઘરે ચાલ્યો ગયો અને પરિવાર ફસાયેલો રહ્યો
  • 100 ફૂટ ઉપર રડતો પરિવાર, ઓપરેટર ઘરે પહોંચી ગયો!
  • એક જ પરિવારના 5 સભ્યો ચકડોળમાં ફસાયા, સુરક્ષાનો ભંગ
  • ફાયર વિભાગે 100 ફૂટથી 5 લોકોને સુરક્ષિત ઉતાર્યા
  • અટલ સરોવર કોન્ટ્રાક્ટરની બેદરકારી પર સવાલ

Rajkot : રાજકોટમાં સમયાંતરે કોઇને કોઇ એવી ઘટનાઓ બને છે જે સૌ કોઇને ચોંકાવી દે છે. હજું ગેમઝોન અગ્નિકાંડને લોકો ભૂલ્યા પણ નથી અને તંત્ર એકવાર ફરી નિદ્રામાં હોય તેવું લાગી રહ્યું છે. તાજેતરમાં અટલ સરોવર ખાતે બનેલી એક ચોંકાવનારી ઘટનાએ ફરી મહાનગર પાલિકા સંચાલિત રાઇડ્સની સુરક્ષા વ્યવસ્થા પર ગંભીર સવાલો ઊભા કર્યા છે. રવિવારે સાંજે અહીં એક પરિવાર ચકડોળમાં લગભગ 100 ફૂટની ઊંચાઈએ ફસાયા હતો. જાણકારી મુજબ રાઇડનો ઓપરેટર ચકડોળ બંધ કરીને સીધો ઘરે ચાલ્યો ગયો હતો. આ ગંભીર બેદરકારીના કારણે અટલ સરોવરમાં મોટો હોબાળો મચી ગયો હતો.

આ પણ વાંચો :  Rajkot : અટલ સરોવરમાં ફરતા ચકડોળમાં 5 લોકો ફસાયા! ઓપરેટર રાઇડ બંધ કરી ઘરે ચાલ્યો ગયો અને પછી...

Advertisement

Advertisement
Tags :
Advertisement

.

×