Rajkot : ચોટીલામાં ચોર ટોળકી ચોરી કરે તે પહેલા જ પહોંચી ગઈ પોલીસ અને..!
પોલીસે ATM તોડે તે પહેલા જ તસ્કર ટોળકીને દબોચી લીધી હતી. મુખ્ય આરોપી સહિત પાંચ શખ્સો પોલીસ સકંજામાં આવ્યા છે.
Advertisement
પોલીસે ATM તોડે તે પહેલા જ તસ્કર ટોળકીને દબોચી લીધી હતી. મુખ્ય આરોપી સહિત પાંચ શખ્સો પોલીસ સકંજામાં આવ્યા છે. ચોરીનાં માસ્ટર પ્લાન પર પોલીસે પાણી ફેરવ્યું હતું. દેવું થઈ જતા ATM તોડવાનું કાવતરુ રચ્યું હોવાનો ઘટસ્ફોટ થયો છે. મુખ્ય આરોપીએ પ્લાન બનાવી ગેંગ તૈયાર કરી હતી. રાજકોટની હોટલમાં રહેવા-જમવાની સગવડ પણ કરી હતી.... જુઓ અહેવાલ...
Advertisement


