Rajkot: શહેર ભાજપમાં જૂથવાદ વકર્યો
વર્ષોથી ભાજપના દરેક કુરિયર જાય છે મારુતિ કુરિયર દ્વારા રાજકોટ શહેર ભાજપે મારુતિ કુરિયરની કરી અવગણના? ગણેશ મહોત્સવનું આમંત્રણ પવન કુરિયર દ્વારા અપાતા સવાલ Rajkot: શહેર ભાજપમાં જૂથવાદનો વિવાદ વધુ વકર્યો છે. જેમાં આમંત્રણ પત્રિકાના વિવાદ બાદ હવે કુરિયરનો...
Advertisement
- વર્ષોથી ભાજપના દરેક કુરિયર જાય છે મારુતિ કુરિયર દ્વારા
- રાજકોટ શહેર ભાજપે મારુતિ કુરિયરની કરી અવગણના?
- ગણેશ મહોત્સવનું આમંત્રણ પવન કુરિયર દ્વારા અપાતા સવાલ
Rajkot: શહેર ભાજપમાં જૂથવાદનો વિવાદ વધુ વકર્યો છે. જેમાં આમંત્રણ પત્રિકાના વિવાદ બાદ હવે કુરિયરનો વિવાદ સામે આવ્યો છે. વર્ષોથી ભાજપના દરેક કુરિયર મારુતિ કુરિયર દ્વારા જાય છે. ત્યારે રાજકોટ શહેર ભાજપે મારુતિ કુરિયરની અવગણના કરી છે. ગણેશ મહોત્સવનું આમંત્રણ પવન કુરિયર દ્વારા અપાતા સવાલ ઉભા થયા છે. મારુતિ કુરિયર સાંસદ રામભાઈ મોકરિયાની હોવાથી અવગણના થઇ છે.
Advertisement


