Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Rajkot : રાજકોટમાં કટારિયા ચોકડી પાસે મહિલાઓ બની રણચંડી

Rajkot : રાજકોટમાં કટારિયા ચોકડી પાસે મહિલાઓએ ચક્કાજામ કર્યો છે. પાણી સહિતની પ્રાથમિક સુવિધાઓનાં અભાવે પડતી મુશ્કેલીઓ મામલે અનેક રજૂઆતો છતાં છેલ્લા ઘણા સમયથી યોગ્ય નિકાલ ન આવતા આખરે મહિલાઓ રણચંડી બની તંત્ર સામે બળવો કર્યો છે. તંત્રની ઉદાસીનતા અને...
Advertisement

Rajkot : રાજકોટમાં કટારિયા ચોકડી પાસે મહિલાઓએ ચક્કાજામ કર્યો છે. પાણી સહિતની પ્રાથમિક સુવિધાઓનાં અભાવે પડતી મુશ્કેલીઓ મામલે અનેક રજૂઆતો છતાં છેલ્લા ઘણા સમયથી યોગ્ય નિકાલ ન આવતા આખરે મહિલાઓ રણચંડી બની તંત્ર સામે બળવો કર્યો છે. તંત્રની ઉદાસીનતા અને ભ્રષ્ટાચારથી ત્રાહિમામ પોકારતી મહિલાઓએ કોર્પોરેટરો અને ધારાસભ્યો ચૂંટણી બાદ દેખાતા ન હોવાનો દાવો કર્યો છે. સાથે જ પ્રાથમિક સુવિધાઓની સમસ્યાનો જલદી નિકાલ કરવા માગ કરી છે. પોલીસની સમજાવટ બાદ મહિલાઓ દ્વારા રસ્તો ખુલ્લો કરાયો છે... જુઓ અહેવાલ...

Advertisement

Advertisement

Tags :
Advertisement

.

×