Rajkot : શરમ કરો શરમ! મૃત વ્યક્તિની સારવાર માટે અઢી લાખ માંગ્યા
Rajkot ની વોકહાર્ટ હોસ્પિટલ ફરી એકવાર વિવાદમાં આવી મૃત વ્યક્તિની સારવાર કરવા અઢી લાખ રૂપિયાની માગણી કરી હતી વોકહાર્ટ હોસ્પિટલના તબીબે કહ્યું, જીવશે તેની કોઈ ખાતરી નહીં Rajkot માં ગબ્બર ઈઝ બેક ફિલ્મ જેવી સ્ટોરી રિયલમાં બની છે. જેમાં...
Advertisement
- Rajkot ની વોકહાર્ટ હોસ્પિટલ ફરી એકવાર વિવાદમાં આવી
- મૃત વ્યક્તિની સારવાર કરવા અઢી લાખ રૂપિયાની માગણી કરી હતી
- વોકહાર્ટ હોસ્પિટલના તબીબે કહ્યું, જીવશે તેની કોઈ ખાતરી નહીં
Rajkot માં ગબ્બર ઈઝ બેક ફિલ્મ જેવી સ્ટોરી રિયલમાં બની છે. જેમાં રાજકોટની વોકહાર્ટ હોસ્પિટલ ફરી એકવાર વિવાદમાં આવી છે. તેમાં મૃત વ્યક્તિની સારવાર કરવા અઢી લાખ રૂપિયાની માગણી કરી હતી. જેમાં વોકહાર્ટ હોસ્પિટલના તબીબે કહ્યું, જીવશે તેની કોઈ ખાતરી નહીં. રૂપિયા મંગાતા મૃતકના પરિવારજનોએ વ્યક્તિ મૃત હોવાનો દાવો કર્યો હતો. જેમાં પરિવારમાં જાણકાર વ્યક્તિએ દાવો કરવા છતાં ન માની હોસ્પિટલ!
Advertisement


