Rajkot: ઢોર ડબ્બામાં લઈ ગયા બાદ અનેક ગાયોના મોત થયાનો ધારાસભ્ય જીગ્નેશ મેવાણીનો આરોપ
રાજકોટમાં રેલનગર વિસ્તારમાં આવેલી એનિમલ હોસ્ટેલની (Animal Hostel) ધારાસભ્ય જીગ્નેશ મેવાણી દ્વારા ઓચિંતિ મુલાકાત લેવામાં આવી હતી.
Advertisement
Rajkot : રાજકોટમાં રેલનગર વિસ્તારમાં આવેલી એનિમલ હોસ્ટેલની (Animal Hostel) ધારાસભ્ય જીગ્નેશ મેવાણી દ્વારા ઓચિંતિ મુલાકાત લેવામાં આવી હતી. દરમિયાન, ઢોર ડબ્બામાં લઈ ગયા બાદ અનેક ગાયોનાં મોત થયાનો આરોપ ધારાસભ્યે કર્યો છે. ગાયોના મોત મામલે ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ (MLA Jignesh Mevani) ભારતીય જનતા પાર્ટી (BJP) અને RSS પર નિશાન સાધ્યું છે. તેમણે કહ્યું કે, 'ગાયોના નામે મત માંગનારા ગાયોના મોત પર ચૂપ છે...'
Advertisement


