Rajpipla : રાજપીપલા-ડેડીયાપાડાને જોડતા યાલ મોવી બ્રિજનું ખાતમુહૂર્ત
મનસુખ વસાવાએ સ્ટેજ પરથી ફરી નામ લીધા વિના ચૈતર વસાવાને લલકાર્યા હતા...
Advertisement
રાજપીપલા-ડેડીયાપાડાને જોડતા યાલ મોવી બ્રિજનું ખાતમુહૂર્ત થયું છે. MP મનસુખ વસાવાના હસ્તે રૂ. 7 કરોડનાં ખર્ચે નિર્મિત થનારા બ્રિજનું ખાતમુહૂર્ત કરાયું. મનસુખ વસાવાએ ફરી ધારાસભ્ય ચૈતર વસાવા પર આકરા પ્રહાર કર્યા. સ્ટેજ પરથી ફરી નામ લીધા વિના ચૈતર વસાવાને લલકાર્યા. તેમણે કહ્યું કે, કેટલાક લોકો રાક્ષસોની માનસિકતા ધરાવે છે... જુઓ અહેવાલ...
Advertisement


