Raksha Bandhan 2025 : સાબરમતી મધ્યસ્થ જેલમાં રક્ષાબંધનની ઉજવણી
જેલના પોલીસ દ્વારા રક્ષાબંધન લઈને વિશેષ આયોજન મોટી સંખ્યામાં બહેનો પહોંચી ભાઈને રાખડી બાંધવા જેલમાં ભાઈને રાખડી બાંધતા બહેન થઈ ભાવુક Raksha Bandhan 2025 : અમદાવાદની સાબરમતી મધ્યસ્થ જેલમાં રક્ષાબંધનની ઉજવણી કરવામાં આવી છે. જેમાં જેલના પોલીસ દ્વારા રક્ષાબંધન...
Advertisement
- જેલના પોલીસ દ્વારા રક્ષાબંધન લઈને વિશેષ આયોજન
- મોટી સંખ્યામાં બહેનો પહોંચી ભાઈને રાખડી બાંધવા
- જેલમાં ભાઈને રાખડી બાંધતા બહેન થઈ ભાવુક
Raksha Bandhan 2025 : અમદાવાદની સાબરમતી મધ્યસ્થ જેલમાં રક્ષાબંધનની ઉજવણી કરવામાં આવી છે. જેમાં જેલના પોલીસ દ્વારા રક્ષાબંધન લઈને વિશેષ આયોજન કરાયુ છે. તેમજ મોટી સંખ્યામાં બહેનો ભાઈને રાખડી બાંધવા પહોંચી છે. જેલમાં ભાઈને રાખડી બાંધતા બહેન ભાવુક થઈ છે. તથા ભાઇ જલ્દીથી મુક્ત થાય તેવા બહેનોએ આશીર્વાદ આપ્યા છે. જેલના પોલીસ દ્વારા તમામ બહેનનો ભેટ આપી છે.
Advertisement


