Rambhadracharya Vs Premanand Maharaj: રામભદ્રાચાર્ય VS પ્રેમાનંદ મહારાજ આખો સંત સમાજ ભડક્યો!
પ્રેમાનંદ મહારાજ અંગે ટિપ્પણીથી વિવાદ વધતા જગદગુરુ રામભદ્રાચાર્યએ સ્પષ્ટતા કરી છે.
Advertisement
મથુરા-વૃંદાવનના સંત પ્રેમાનંદ મહારાજ અંગે તુલસી પીઠાધીશ્વર જગતગુરુ સ્વામી રામભદ્રાચાર્યએ ટિપ્પણી કરતા વિવાદ છેડાયો છે. જો કે, પ્રેમાનંદ મહારાજ અંગે ટિપ્પણીથી વિવાદ વધતા જગદગુરુ રામભદ્રાચાર્યએ સ્પષ્ટતા કરી છે. રામભદ્રાચાર્યએ કહ્યું કે પ્રેમાનંદ મારી સામે બાળક જેવો છે. ચમત્કારો ફક્ત તે લોકો માટે જ શક્ય છે જેઓ શાસ્ત્રો જાણે છે. મને પ્રેમાનંદ પ્રત્યે કોઈ દુશ્મનાવટ નથી, પણ હું ફરીથી કહી રહ્યો છું કે તે મારા માટે બાળક જેવા છે. હું તેમને વિદ્વાન, સાધક કે ચમત્કાર કાર્યકર નથી કહી રહ્યો.... જુઓ અહેવાલ...
Advertisement


