Bharuch Civil Hospital માં ગુજરાત ફર્સ્ટનું રિયાલિટી ચેક!
Bharuch : ભરૂચની સિવિલ હોસ્પિટલમાં ગુજરાત ફર્સ્ટ દ્વારા રિયાલિટી ચેક (Gujarat First Reality Check) કરવામાં આવ્યું, જેમાં ચોંકાવનારા ખુલાસા થયા છે. ભરૂચમાં 500 બેડની સિવિલ હોસ્પિટલની 10 માળની બિલ્ડિંગમાં ફાયર સેફ્ટીનાં (Fire Safety) સાધનોમાં બેદરકારી સામે આવી છે. સાથે હોસ્પિટલનાં...
Advertisement
Bharuch : ભરૂચની સિવિલ હોસ્પિટલમાં ગુજરાત ફર્સ્ટ દ્વારા રિયાલિટી ચેક (Gujarat First Reality Check) કરવામાં આવ્યું, જેમાં ચોંકાવનારા ખુલાસા થયા છે. ભરૂચમાં 500 બેડની સિવિલ હોસ્પિટલની 10 માળની બિલ્ડિંગમાં ફાયર સેફ્ટીનાં (Fire Safety) સાધનોમાં બેદરકારી સામે આવી છે. સાથે હોસ્પિટલનાં પાર્કિંગમાં લાખો રૂપિયાની કિંમત ધરાવતી ફાયર સેફ્ટીની પાણીની ટેંકો ખાલીખમ જોવા મળી. ઉપરાંત, હોસ્પિટલમાં ફાયર સેફટીનાં પાઇપ પણ શોભાના ગાંઠિયા સમાન જોવા મળ્યા. ગુજરાત ફર્સ્ટનાં સંવાદદાતાએ જીવના જોખમે પાણીની ટેંકોનું નિરીક્ષણ કર્યું હતું.... જુઓ અહેવાલ....
Advertisement


