ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Kutch, Banaskantha, Patan સહિત 8 જિલ્લાઓમાં વરસાદનું રેડ એલર્ટ

Gujarat Rain: ગાંધીધામ, અંજારમાં 4 ઇંચ વરસાદ વરસ્યો પાટણ જિલ્લામાં પણ મુશળધાર વરસાદ વરસ્યો છે નખત્રાણામાં 2 ઇંચ અબડાસા, મુન્દ્રામાં 1 ઇંચ વરસાદ Gujarat Rain: કચ્છના રાપરના ગ્રામ્ય વિસ્તારમાં ભારે વરસાદ થયો છે. જેમાં છેલ્લા 24 કલાકમાં સમગ્ર જિલ્લામાં...
09:33 AM Sep 08, 2025 IST | SANJAY
Gujarat Rain: ગાંધીધામ, અંજારમાં 4 ઇંચ વરસાદ વરસ્યો પાટણ જિલ્લામાં પણ મુશળધાર વરસાદ વરસ્યો છે નખત્રાણામાં 2 ઇંચ અબડાસા, મુન્દ્રામાં 1 ઇંચ વરસાદ Gujarat Rain: કચ્છના રાપરના ગ્રામ્ય વિસ્તારમાં ભારે વરસાદ થયો છે. જેમાં છેલ્લા 24 કલાકમાં સમગ્ર જિલ્લામાં...

Gujarat Rain: કચ્છના રાપરના ગ્રામ્ય વિસ્તારમાં ભારે વરસાદ થયો છે. જેમાં છેલ્લા 24 કલાકમાં સમગ્ર જિલ્લામાં વરસાદ ખાબક્યો છે. ગાંધીધામ, અંજારમાં 4 ઇંચ વરસાદ વરસ્યો છે. તથા પાટણ જિલ્લામાં પણ મુશળધાર વરસાદ વરસ્યો છે. જેમાં રાધનપુર, સાંતલપુરમાં ધોધમાર વરસાદી બેટીંગ થઇ છે. તથા રાધનપુરમાં 4 ઈંચ તો સાંતલપુરમાં 5 ઈંચ વરસાદ આવ્યો છે. તેમજ Kutch, Banaskantha, Patan સહિત 8 જિલ્લાઓમાં વરસાદનું રેડ એલર્ટ છે.

Tags :
BanaskanthaGujarat FirstGujarat Newsgujarat rainGujarati NewsGujarati Top Newsheavy rainKutch GujaratPatanRaparTop Gujarati News
Next Article