ઉદગમ સ્કૂલના સંચાલકોની મનમાની અંગે દર્શાવ્યો અહેવાલ
વિદ્યાર્થીઓને ચોક્કસ બ્રાંડના શૂઝ ખરીદવાનો મનસ્વી નિર્ણય શાળાએ પોતાની વેબસાઈટ પર મોંઘીદાટ બ્રાંડના નામ આપ્યા શૂઝ સાથે યુનિફોર્મમાંથી પણ રૂપિયા કમાવવાનો ધંધો Ahmedabad ની ઉદગમ સ્કૂલના સંચાલકોની મનમાની જોવો! રૂપિયા કમાવવાનો ધંધો શરૂ કર્યો છે. જેમાં વિદ્યાર્થીઓને ચોક્કસ બ્રાંડના...
Advertisement
- વિદ્યાર્થીઓને ચોક્કસ બ્રાંડના શૂઝ ખરીદવાનો મનસ્વી નિર્ણય
- શાળાએ પોતાની વેબસાઈટ પર મોંઘીદાટ બ્રાંડના નામ આપ્યા
- શૂઝ સાથે યુનિફોર્મમાંથી પણ રૂપિયા કમાવવાનો ધંધો
Ahmedabad ની ઉદગમ સ્કૂલના સંચાલકોની મનમાની જોવો! રૂપિયા કમાવવાનો ધંધો શરૂ કર્યો છે. જેમાં વિદ્યાર્થીઓને ચોક્કસ બ્રાંડના શૂઝ ખરીદવાનો મનસ્વી નિર્ણય છે. તેમાં શાળાએ પોતાની વેબસાઈટ પર મોંઘીદાટ બ્રાંડના નામ આપ્યા છે. શૂઝ સાથે યુનિફોર્મમાંથી પણ રૂપિયા કમાવવાનો ધંધો થઇ રહ્યો છે. જેમાં શૂઝ અને યુનિફોર્મ ચોક્કસ સ્થાનેથી ખરીદવાનો ઉલ્લેખ પણ કરવામાં આવ્યો છે.
Advertisement


