Ahmedabad : રાજ્યભરમાં રેવન્યુ તલાટી વર્ગ-3ની યોજાશે પરીક્ષા
ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા પરીક્ષાનું આયોજન 2384 જગ્યા માટે અંદાજિત 4 લાખ ઉમેદવારો આપશે પરીક્ષા રાજ્યના 23 જિલ્લાના 1384 સેન્ટર પરીક્ષા લેવામાં આવશે Gujarat: રાજ્યભરમાં રેવન્યુ તલાટી વર્ગ-3ની પરીક્ષા યોજાશે. જેમાં ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા પરીક્ષાનું આયોજન...
Advertisement
- ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા પરીક્ષાનું આયોજન
- 2384 જગ્યા માટે અંદાજિત 4 લાખ ઉમેદવારો આપશે પરીક્ષા
- રાજ્યના 23 જિલ્લાના 1384 સેન્ટર પરીક્ષા લેવામાં આવશે
Gujarat: રાજ્યભરમાં રેવન્યુ તલાટી વર્ગ-3ની પરીક્ષા યોજાશે. જેમાં ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા પરીક્ષાનું આયોજન છે. તેમાં 2384 જગ્યા માટે અંદાજિત 4 લાખ ઉમેદવારો પરીક્ષા આપશે. જેમાં રાજ્યના 23 જિલ્લાના 1384 સેન્ટર પરીક્ષા લેવામાં આવશે. 4.25 લાખ ઉમેદવારોએ ભરતીના ઉમેદવારી ફોર્મ ભર્યા હતા. તેમજ 3.99 લાખ ઉમેદવારોએ પરીક્ષા માટે કોલલેટર ડાઉનલોડ કર્યા છે. બાયોમેટ્રિક વેરિફિકેશન બાદ ઉમેદવારોને કેન્દ્રમાં પ્રવેશ અપાશે.
Advertisement


