Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

રીબડા Anirudhsinh Jadeja ની મુશ્કેલીમાં વધારો! 4 અઠવાડિયામાં સરેન્ડર કરો

4 અઠવાડિયામાં સરેન્ડર કરવા હાઈકોર્ટનો આદેશ આજીવન કેદમાંથી મુક્તિ આપવાના હુકમને ફગાવાયો રોજ હાજરી પુરાવવા, પાસપોર્ટ જમા કરાવવા આદેશ Gondal: પૂર્વ ધારાસભ્ય પોપટભાઈ સોરઠિયાની હત્યાના કેસમાં રિબડાના અનિરૂદ્ધસિંહ જાડેજાને સરેન્ડર કરવા આદેશ છે. 4 અઠવાડિયામાં સરેન્ડર કરવા હાઈકોર્ટનો આદેશ...
Advertisement
  • 4 અઠવાડિયામાં સરેન્ડર કરવા હાઈકોર્ટનો આદેશ
  • આજીવન કેદમાંથી મુક્તિ આપવાના હુકમને ફગાવાયો
  • રોજ હાજરી પુરાવવા, પાસપોર્ટ જમા કરાવવા આદેશ

Gondal: પૂર્વ ધારાસભ્ય પોપટભાઈ સોરઠિયાની હત્યાના કેસમાં રિબડાના અનિરૂદ્ધસિંહ જાડેજાને સરેન્ડર કરવા આદેશ છે. 4 અઠવાડિયામાં સરેન્ડર કરવા હાઈકોર્ટનો આદેશ છે. આજીવન કેદમાંથી મુક્તિ આપવાના હુકમને ફગાવાયો છે. રોજ હાજરી પુરાવવા, પાસપોર્ટ જમા કરાવવા આદેશ આપવામાં આવ્યો છે.

Advertisement
Tags :
Advertisement

.

×