Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

શિલ્પા શેટ્ટીએ રોહિત શેટ્ટીના હાથ પર કાચની બોટલ તોડી

શિલ્પા શેટ્ટીએ હાલમાં તેના સોશિ.લ મિડિયા એકાઉન્ટ પર એક વિડીયો પોસ્ટ કર્યો છે. જેમાં તે ફિલ્મ સિંધમના પોપ્યુલર ડાયલોગ 'આઝા માઝી સટકલેલ'.. બોલતી જોવા મળી રહ્યી છે. તેની હરકતથી તમામ જજીસ આશ્ચયચકિત પણ થઇ જાય છે. શિલ્પાનો આ અંદાજ પર ફેન્સ પણ ફીદા થઇ રહ્યાં છે. બોલિવુડ ફિલ્મ મેકર રોહિત શેટ્ટી પોપ્યુલર રિયાલિટી શો ઇન્ડિયા ગોટ્સ ટેલેન્ટમાં આ વીકેન્ડમાં ગેસ્ટ બનવાનો છે. હાલમાં રોહિત શેટ્ટà
શિલ્પા શેટ્ટીએ રોહિત શેટ્ટીના હાથ પર કાચની બોટલ તોડી
Advertisement
શિલ્પા શેટ્ટીએ હાલમાં તેના સોશિ.લ મિડિયા એકાઉન્ટ પર એક વિડીયો પોસ્ટ કર્યો છે. જેમાં તે ફિલ્મ સિંધમના પોપ્યુલર ડાયલોગ 'આઝા માઝી સટકલેલ'.. બોલતી જોવા મળી રહ્યી છે. તેની હરકતથી તમામ જજીસ આશ્ચયચકિત પણ થઇ જાય છે. શિલ્પાનો આ અંદાજ પર ફેન્સ પણ ફીદા થઇ રહ્યાં છે. 
બોલિવુડ ફિલ્મ મેકર રોહિત શેટ્ટી પોપ્યુલર રિયાલિટી શો ઇન્ડિયા ગોટ્સ ટેલેન્ટમાં આ વીકેન્ડમાં ગેસ્ટ બનવાનો છે. હાલમાં રોહિત શેટ્ટીએ શોના જજ શુલ્પા શેટ્ટી, બાદશાહ,કિરણ ખેર, મનોજ મુંતશિર સાથે બે એપિસોડ પણ શૂટ પણ કર્યા છે. શિલ્પા આ શૂટ દરમ્યાન રોહિત શેટ્ટીના હાથ પર કાચની બોટલ તોડતી નજરે પડી રહ્યી છે.
શિલ્પાએ શેર કર્યો વિડીયો 
ખરેખર શિલ્પા રોહિત પાસે ફિલ્મમાં રોલ માંગતી નજરે પડે છે. બાદશાહ  પાસે જઇને તે વાત કરે છે. પણ તે તેની વાતને ઇગ્નોર કરતો જાવાં મળે છે. શિલ્પાના હાથમાં એક લાલ રંગની કાચની બોટલ દેખાય છે. જે તે  આગળ જઇને રોહિતના હાથ પર ફોડતી દેખાય છે. આ જોઇને રોહિત પણ હેરાન થઇ જાય છે. જોડે બેઠેલા બાદશાહના હાથ પર બોટલ ફોડતી જોવા મળી રહ્યી છે. સોશિયલ મીડિયામાં આ વિડીયો ભારે વાયરલ થઇ રહ્યો છે.  
Tags :
Advertisement

.

×