Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Ahmedabad: રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ શતાબ્દી વર્ષની વિજયા દશમીએ ઉજવણી, 672 જેટલા કાર્યક્રમો યોજાશે

આ શતાબ્દી વર્ષની ઉજવણી (RSS Shatabdi Mahotsav) દરમિયાન 672 જેટલા કાર્યક્રમો યોજાશે
Advertisement

Ahmedabad : રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા આજે પ્રેસ કોન્ફરન્સ યોજવામાં આવી હતી, જેમાં માહિતી આપી કે, આરએસએસ વિજયા દશમીનાં દિવસે શતાબ્દી વર્ષની ઉજવણી કરાશે. વિજયાદશમી-2025 થી લઈને વિજયાદશમી-2026 સુધી આ ઉજવણી કરાશે. આ શતાબ્દી વર્ષની ઉજવણી (RSS Shatabdi Mahotsav) દરમિયાન 672 જેટલા કાર્યક્રમો યોજાશે, જેમાં તાલુકા અને જિલ્લા લેવલનાં 1 લાખ 65 હજાર જેટલા સ્વયંસેવક ભાગ લેશે. રાજ્યના વધુમાં વધુ જગ્યા વિજયાદશમી (Vijayadashami) ઉજવણીનો લક્ષ્યાંક છે, જે હેઠળ દરેક વ્યક્તિ સુધી સંઘનો પ્રચાર પહોચાડવાનો પ્રયાસ કરાશે.

Advertisement
Tags :
Advertisement

.

×