Learning License : RTO દ્વારા લર્નિંગ લાયસન્સ લઈને મહત્વનો નિર્ણય
અમદાવાદ આરટીઓ દ્વારા લર્નિંગ લાયસન્સ લઈને મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્યમાં લર્નિંગ લાયસન્સ હવે ઘરે બેઠા નીકળશે.
Advertisement
અમદાવાદ આરટીઓ દ્વારા લર્નિંગ લાયસન્સ લઈને મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્યમાં લર્નિંગ લાયસન્સ હવે ઘરે બેઠા નીકળશે. આજથી લર્નિમગ લાયસન્સ ઘરેથી નીકળવાની અમલવારી શરૂ થઈ છે. E-KYC તેમજ મોબાઈલ OTP દ્વારા લર્નિગ લાયસન્સ મેળવા શકાશે. OTP દ્વારા ફોર્મ ભરનારે RTO કે ITI પરીક્ષા આપવા જવુ પડશે. આધાર ઈ કેવાયસી દ્વારા ફોર્મ ભરનારે આરટીઓ કે ITI પરીક્ષા આપવા જવું પડશે. પરીક્ષા આપવા કોમ્પ્યુટરમાં સ્માર્ટ લુક એપ્લીકેશન હોવી ફરજિયાત છે. પરીક્ષામાં નાપાસ થનાર વ્યક્તિ 24 કલાક બાદ ફરી પરીક્ષા આપી શકશે.
Advertisement


