Russia ના રાષ્ટ્રપતિ Putin નું રાષ્ટ્રપતિ ભવનમાં ઔપચારિક સ્વાગત કરાયું
આજે સવારે તેઓ રાષ્ટ્રપતિ ભવન પહોંચ્યા. રાષ્ટ્રપતિ ભવન ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમની સાથે મુલાકાત કરી.
Advertisement
રશિયાનાં રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન ભારતના પ્રવાસે છે. આજે સવારે તેઓ રાષ્ટ્રપતિ ભવન પહોંચ્યા. રાષ્ટ્રપતિ ભવન ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમની સાથે મુલાકાત કરી. ત્યાર બાદ રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનનું ઔપચારિક સ્વાગત અને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું. રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન બે દિવસની ભારત મુલાકાતે છે... જુઓ અહેવાલ...
Advertisement


