Sabarkantha Black Magic Fraud : સાબરકાંઠામાં તાંત્રિક વિધિના નામે તરકટ
Sabarkantha Black Magic Fraud : 21મી સદીમાં પણ અંધશ્રદ્ધાના નામે લોકોને છેતરવાના કિસ્સાઓ બંધ થવાનું નામ નથી લેતા. પાખંડી ભૂવાઓ ધર્મના નામે ધતિંગ કરી ક્યારેક મહિલાઓનું શોષણ કરતા હોય છે, તો ક્યારેક લાખો રુપિયા પડાવે છે. આવો જ એક કિસ્સો...
Advertisement
Sabarkantha Black Magic Fraud : 21મી સદીમાં પણ અંધશ્રદ્ધાના નામે લોકોને છેતરવાના કિસ્સાઓ બંધ થવાનું નામ નથી લેતા. પાખંડી ભૂવાઓ ધર્મના નામે ધતિંગ કરી ક્યારેક મહિલાઓનું શોષણ કરતા હોય છે, તો ક્યારેક લાખો રુપિયા પડાવે છે. આવો જ એક કિસ્સો સાબરકાંઠા જિલ્લામાંથી સામે આવ્યો છે, જ્યાં કાળા જાદુ અને અંધશ્રદ્ધાના નામે રૂપિયાનો વરસાદ કરવાની લાલચ આપી લોકો સાથે લાખોની છેતરપિંડીની આચરી છે.
Advertisement


