Sabarkantha: એજન્ટની આંખોમાં મરચાની ભૂકી નાંખી રુ. 9 લાખની લૂંટ, જુઓ ભોગ બનનારે શું કહ્યું?
Sabarkantha: આંખોમાં મરચાંની ભૂકી નાખી રુપિયા 9 લાખની લૂંટને લૂંટને અંજામ આપવામાં આવ્યો છે. આ બનાવ હિંમતનગર-પ્રાંતિજ નેશનલ હાઇવે પર બન્યો છે. માઇક્રો ફાઇનાન્સના એજન્ટને અજાણ્યા શખ્સોએ લૂંટી લીધો છે. બે બાઇક પર આવેલા અજાણ્યા લૂંટારૂઓએ હુમલો કર્યો હતો. જેથી...
Advertisement
Sabarkantha: આંખોમાં મરચાંની ભૂકી નાખી રુપિયા 9 લાખની લૂંટને લૂંટને અંજામ આપવામાં આવ્યો છે. આ બનાવ હિંમતનગર-પ્રાંતિજ નેશનલ હાઇવે પર બન્યો છે. માઇક્રો ફાઇનાન્સના એજન્ટને અજાણ્યા શખ્સોએ લૂંટી લીધો છે. બે બાઇક પર આવેલા અજાણ્યા લૂંટારૂઓએ હુમલો કર્યો હતો. જેથી એજન્ટ ધર્મેન્દ્ર સુતરિયાને માથામાં માર મરતાં ઈજાઓનો ભોગ બન્યા હતા. હાલ પ્રાંતિજ પોલીસે લૂંટનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. જુઓ આ મુદ્દે અહેવાલમાં વધુ ચર્ચા...
Advertisement


