Sangram Sikarwar : અમદાવાદમાં પોલીસ, અપરાધી અને ફાયરિંગ !
અમદાવાદ ક્રાઈમ બ્રાંચની ટીમ Sangram Sikarwar સહિતના આરોપીઓને લઈને કચેરી જતી હતી ત્યારે...
Advertisement
Sangram Sikarwar : અમદાવાદના વસ્ત્રાલ વિસ્તારમાં ગુંડા તત્વોએ હોળીના દિવસે મચાવેલા આતંકની ઘટના બાદ લુખ્ખા તત્વોના ખરાબ દિવસો આવી ગયાં છે. પંકજ ભાવસારની ધરપકડ બાદ પણ ફરાર ગુંડો સંગ્રામ સિકરવાર રામોલ પોલીસ (Ramol Police) ના હાથે અપહરણ-લૂંટ કેસમાં ઝડપાતા ક્રાઈમ બ્રાંચે તેની કબજો મેળવ્યો હતો. અમદાવાદ ક્રાઈમ બ્રાંચ (Ahmedabad Crime Branch) ની ટીમ Sangram Sikarwar સહિતના આરોપીઓને લઈને કચેરી જતી હતી ત્યારે પીઆઈની પિસ્તૉલ છીનવીને પોલીસ પર હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો. સંગ્રામ સિકરવારને પગમાં ગોળી કેવી રીતે વાગી અને કોણ છે સંગ્રામ સિકરવાર ? જુઓ આ અહેવાલ...
Advertisement


