Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

સારાઅલી, ચિત્રાંગદા સિંહ અને વિક્રાંત મેસ્સી આવ્યાં મોરબી

ફિલ્મના શૂટિંગ માટે સારા અલી ખાન સહિતની સ્ટારકાસ્ટ સાથે હિન્દી ફિલ્મોની અભિનેત્રી સારા અલી ખાન ફિલ્મના શૂટિંગ માટે મોરબી પહોંચી છે. તેની સાથે જ અભિનેત્રી ચિત્રાંગદા સિંહ  અને અભિનેતા વિક્રાંત મેસ્સી પણ ગુજરાત આવ્યા છે. સારા અલી ખાન, ચિત્રાંગદા સિંહ અને વિક્રાંત મેસી ફિલ્મ ગેસલાઈટનું શૂટિંગ માટે રાજકોટમાં છે. ત્યારે આજે સારા અલી ખાને જગત મંદિર દ્વારકાધીશના પણ દર્શન કર્યા હતાà
સારાઅલી  ચિત્રાંગદા સિંહ અને વિક્રાંત મેસ્સી આવ્યાં મોરબી
Advertisement
ફિલ્મના શૂટિંગ માટે સારા અલી ખાન સહિતની સ્ટારકાસ્ટ સાથે હિન્દી ફિલ્મોની અભિનેત્રી સારા અલી ખાન ફિલ્મના શૂટિંગ માટે મોરબી પહોંચી છે. તેની સાથે જ અભિનેત્રી ચિત્રાંગદા સિંહ  અને અભિનેતા વિક્રાંત મેસ્સી પણ ગુજરાત આવ્યા છે. સારા અલી ખાન, ચિત્રાંગદા સિંહ અને વિક્રાંત મેસી ફિલ્મ ગેસલાઈટનું શૂટિંગ માટે રાજકોટમાં છે. ત્યારે આજે સારા અલી ખાને જગત મંદિર દ્વારકાધીશના પણ દર્શન કર્યા હતાં.  
ઑગસ્ટમાં મિડિયા રિપોર્ટ અનુસાર ભૂત પોલીસના દિગ્દર્શક પવન ક્રિપલાની રમેશ તૌરાની દ્વારા નિર્મિત ફિલ્મમાં સારા અલી ખાન અને વિક્રાંત મેસી સાથે ફિલ્મ બનાવી રહ્યા છે. સારા અને વિક્રાંત ઉપરાંત ગેસલાઇટ નામની ફિલ્મમાં એક વરિષ્ઠ અભિનેત્રી પણ મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. 
અહેવાલો અનુસાર, ગેસલાઇટમાં ચિત્રાંગદા સિંહ સારા અને વિક્રાંતની સાથે લીડ ભૂમિકા ભજવતી જોવા મળશે, જો કે એવું કહેવામાં આવી રહ્યું છે કે આ પાત્ર પરંપરાગત મુખ્ય પાત્ર કરતાં તદ્દન અલગ હશે. , સારા અને વિક્રાંત ફિલ્મમાં રોમેન્ટિક  ભૂમિકા ભજવતા જોવા મળશે.રસપ્રદ વાત એ છે કે, ગેસલાઇટ દિગ્દર્શક પવન ક્રિપલાનીની હોરર થ્રિલર શૈલીમાંથી પ્રથમ વખત રોમેન્ટિક અવતારમાં જોવા મળશે.
Tags :
Advertisement

.

×