Sardar Patelના પરિવારને મળ્યા PM Narendra Modi
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી બે દિવસના ગુજરાત પ્રવાસે કેવડિયામાં સરદાર પટેલના પરિવાર સાથે કર્યો વાર્તાલાપ સોશિયલ મીડિયા X પર PM મોદીએ શેર કરી તસવીર PM Modi બે દિવસના ગુજરાત પ્રવાસે છે. જેમાં સરદાર પટેલના પરિવારને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી મળ્યા છે....
Advertisement
- વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી બે દિવસના ગુજરાત પ્રવાસે
- કેવડિયામાં સરદાર પટેલના પરિવાર સાથે કર્યો વાર્તાલાપ
- સોશિયલ મીડિયા X પર PM મોદીએ શેર કરી તસવીર
PM Modi બે દિવસના ગુજરાત પ્રવાસે છે. જેમાં સરદાર પટેલના પરિવારને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી મળ્યા છે. તથા કેવડિયામાં સરદાર પટેલના પરિવાર સાથે વાર્તાલાપ કર્યો છે. જેમાં સોશિયલ મીડિયા X પર PM મોદીએ તસવીર શેર કરી છે. તથા PM Modiએ જણાવ્યું છે કે સરદાર પટેલના યોગદાનને યાદ કરવું આનંદદાયક છે. તેમજ સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે લૌહપુરુષના વારસાની હાજરીથી ઉજવણી ઐતિહાસિક બની છે.
Advertisement


