satadhar gadi vivad : સતાધાર વિવાદને લઈને વધુ એક Video Viral
સતાધારના વિજય બાપુને લઇ વધુ એક વીડિયો સામે આવ્યો રમણનાથ બાપુએ સો.મીડિયામા વીડિયો શેર કર્યો રમણનાથ બાપુએ જણાવ્યું છે કે સતાધાર ગાદીનો કોઇ વિવાદ નથી સતાધારના વિજય બાપુને લઇ વધુ એક વીડિયો સામે આવ્યો છે. જેમાં રમણનાથ બાપુએ સો.મીડિયામા...
Advertisement
- સતાધારના વિજય બાપુને લઇ વધુ એક વીડિયો સામે આવ્યો
- રમણનાથ બાપુએ સો.મીડિયામા વીડિયો શેર કર્યો
- રમણનાથ બાપુએ જણાવ્યું છે કે સતાધાર ગાદીનો કોઇ વિવાદ નથી
સતાધારના વિજય બાપુને લઇ વધુ એક વીડિયો સામે આવ્યો છે. જેમાં રમણનાથ બાપુએ સો.મીડિયામા વીડિયો શેર કર્યો છે. જેમાં રમણનાથ બાપુએ જણાવ્યું છે કે સતાધાર ગાદીનો કોઇ વિવાદ નથી. સતાધાર કોઇના બાપની જાગીર નથી. 25 વર્ષ પહેલા ગોવિંદ બાપુનો વિવાદ હતો તે પૂર્ણ. સનાતન ધર્મ બદનામ થઇ રહ્યો છે તેવી થઇ રહી છે વાતો. સનાતન ધર્મને બાજુમાં રાખી જે વિવાદ છે તેની વાત કરો. વિવાદ વિજય બાપુ અને ગીતા મેડમનો છે.
Advertisement


