Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Amreli ના સાવરકુંડલામાં દિવાળીની રાતે ઇંગોરીયા યુદ્ધનો રોમાંચ

Savarkundla: હમાસ અને ઇઝરાયલ વચ્ચે જે યુદ્ધ ખેલાઈ રહ્યું છે એવા જ દ્રશ્યો ઇંગોરીયા યુદ્ધએ સાવરકુંડલાનો ઇતિહાસ શૌર્ય સાથે સંકળાયેલો: ધારાસભ્ય મહેશ કસવાલા ઈંગોરીયા યુદ્ધની 150 વર્ષ જૂની રમત આજે પણ જળવાઈ રહી છે Savarkundla: દેશભરમાં દીપાવલીના પર્વની ફટાકડા...
Advertisement
  • Savarkundla: હમાસ અને ઇઝરાયલ વચ્ચે જે યુદ્ધ ખેલાઈ રહ્યું છે એવા જ દ્રશ્યો
  • ઇંગોરીયા યુદ્ધએ સાવરકુંડલાનો ઇતિહાસ શૌર્ય સાથે સંકળાયેલો: ધારાસભ્ય મહેશ કસવાલા
  • ઈંગોરીયા યુદ્ધની 150 વર્ષ જૂની રમત આજે પણ જળવાઈ રહી છે

Savarkundla: દેશભરમાં દીપાવલીના પર્વની ફટાકડા ફોડીને ઉજવણી થતી હોય છે પણ સાવરકુંડલા શહેરમાં ઈંગોરીયા યુદ્ધ રમવાની પરંપરા વર્ષો જુની છે. જાણે રણ મેદાનમાં એકબીજાને ભરી પીવાનું યુદ્ધ હોય તેવો માહોલ સાવરકુંડલા શહેરમાં સર્જાઈ છે ત્યારે શું છે આ ઈંગોરીયા યુદ્ધ જોઈએ.

Advertisement
Tags :
Advertisement

.

×