Diyodar માં ઝડપાયું યુરિયા ખાતરમાંથી લિક્વીડ બનાવવાનું કૌભાંડ
Gujaratમાં ખેડૂતોની હાલત ખૂબ જ દયનિય બનતી જાય છે. જેમાં કુદરતી આફતોની સાથે માનવ સર્જિત આફત પણ ખેડૂતો (Farmer)ને નુકસાન પહોંચાડી રહી છે. તાજેતરમાં જ બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ વિસ્તારમાં છેલ્લા 20 દિવસથી યુરિયા ખાતર (Fertilizer) ન મળતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા...
Advertisement
Gujaratમાં ખેડૂતોની હાલત ખૂબ જ દયનિય બનતી જાય છે. જેમાં કુદરતી આફતોની સાથે માનવ સર્જિત આફત પણ ખેડૂતો (Farmer)ને નુકસાન પહોંચાડી રહી છે. તાજેતરમાં જ બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ વિસ્તારમાં છેલ્લા 20 દિવસથી યુરિયા ખાતર (Fertilizer) ન મળતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. તથા યુરિયા ખાતરની અછત વચ્ચે લેભાગુ તત્વો સક્રિય થયા છે. જેમાં દિયોદરમાં યુરિયા ખાતરમાંથી લિક્વીડ બનાવવાનું કૌભાંડ ઝડપાયું છે. તેમજ ભાવનગરમાં ઉમરાળા તાલુકાના ખેડૂતો સાથે ખાતરમાં છેતરપિંડી કરવામાં આવી રહી છે
Advertisement


