રાજકોટમાં સબસીડીયુક્ત યુરિયાનું કૌભાંડ ઝડપાયું
રાજકોટના કારખાનામાં બે દિવસ પહેલા ખેતીવાડી વિભાગે દરોડા પાડયા હતા.ખેતીમાં વપરાતા નીમ યુરિયામાંથી કેમિકલ બનાવવાનું કૌભાંડ ઝડપાયું છે.સબસીડી યુક્ત યુરિયાની 373 થેલી ખેતીવાડી વિભાગે કબજે કરી છે.રાજકોટના માંડાડુંગર વિસ્તારમાં પરશુરામ ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં આવેલા ગિરિરાજ ઇમ્પેક્ષ નામના કારખાનામાં યુરિયામાંથી કેમિકલ બનાવતા...
Advertisement
રાજકોટના કારખાનામાં બે દિવસ પહેલા ખેતીવાડી વિભાગે દરોડા પાડયા હતા.ખેતીમાં વપરાતા નીમ યુરિયામાંથી કેમિકલ બનાવવાનું કૌભાંડ ઝડપાયું છે.સબસીડી યુક્ત યુરિયાની 373 થેલી ખેતીવાડી વિભાગે કબજે કરી છે.રાજકોટના માંડાડુંગર વિસ્તારમાં પરશુરામ ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં આવેલા ગિરિરાજ ઇમ્પેક્ષ નામના કારખાનામાં યુરિયામાંથી કેમિકલ બનાવતા હતા.ખેતીવાડી અધિકારીઓએ આજી ડેમ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.ખેતીવાડીમાં સરકારની સબસીડી યુક્ત યુરિયામાંથી કેમિકલ બનાવતા હતા.દરોડા દરમિયાન કારખાનામાંથી એક શખ્સ મળી આવ્યો હતો,જેની પૂછપરછ કરતા તેનું નામ સુરેશ અમરશી પટેલ હોવાનું સામે આવ્યું.
આ પણ વાંચો - ખેડા બન્યું ડુપ્લીકેટ ખાદ્યપદાર્થોનું હબ, હળદર અને ઘી બાદ હવે તેને પચાવવા માટેની ઇનોની ડુપ્લિકેટ ફેકટરી ઝડપાઇ
Advertisement
Advertisement


