Bhavnagar School Lockdown: ભાવનગરના ગારિયાધારના લુવારા ગામે શાળાને તાળાબંધી
આઠ દિવસથી લુવારા ગામના લોકોએ કરી છે તાળાબંધી જૂની શાળા હતી ત્યાં આરોગ્ય કેન્દ્રને મંજૂરી મળતા ગ્રામજનોનો વિરોધ નવી શાળા ગામથી 2 કિલોમીટર દૂર હોવાથી કરાયો વિરોધ ભાવનગરના ગારિયાધારના લુવારા ગામે શાળાને તાળાબંધી કરવામાં આવી છે. જેમાં આઠ દિવસથી...
Advertisement
- આઠ દિવસથી લુવારા ગામના લોકોએ કરી છે તાળાબંધી
- જૂની શાળા હતી ત્યાં આરોગ્ય કેન્દ્રને મંજૂરી મળતા ગ્રામજનોનો વિરોધ
- નવી શાળા ગામથી 2 કિલોમીટર દૂર હોવાથી કરાયો વિરોધ
ભાવનગરના ગારિયાધારના લુવારા ગામે શાળાને તાળાબંધી કરવામાં આવી છે. જેમાં આઠ દિવસથી લુવારા ગામના લોકોએ તાળાબંધી કરી છે. જૂની શાળા હતી ત્યાં આરોગ્ય કેન્દ્રને મંજૂરી મળતા ગ્રામજનોનો વિરોધ શરૂ થયો છે. કારણ કે નવી શાળા ગામથી 2 કિલોમીટર દૂર હોવાથી વિરોધ કરાયો છે. નવી શાળા છે ત્યાં પાણીનું વહેણ અને જંગલી જાનવરોનો ભય છે. એક તરફ શાળા પ્રવેશોત્સવ અને બીજી તરફ શાળાને તાળાબંધી જોવા મળી છે.
Advertisement


