Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

SC નો સૌથી મોટો નિર્ણય, ચાઇલ્ડ પોર્ન જોવું અને તેનો સંગ્રહ કરવો ગુનો

ચાઈલ્ડ પોર્ન (Child Porn) જોવું ગુનો છે કે નહીં તે અંગે સુપ્રીમ કોર્ટે (Supreme Court) મોટી ટિપ્પણી કરી છે. સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે બાળ પોર્ન સંબંધિત કન્ટેન્ટનો સંગ્રહ કરવો એ પ્રોટેક્શન ઓફ ચિલ્ડ્રન ફ્રોમ સેક્સ્યુઅલ ઓફેન્સ એક્ટ (POCSO Act)...
Advertisement

ચાઈલ્ડ પોર્ન (Child Porn) જોવું ગુનો છે કે નહીં તે અંગે સુપ્રીમ કોર્ટે (Supreme Court) મોટી ટિપ્પણી કરી છે. સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે બાળ પોર્ન સંબંધિત કન્ટેન્ટનો સંગ્રહ કરવો એ પ્રોટેક્શન ઓફ ચિલ્ડ્રન ફ્રોમ સેક્સ્યુઅલ ઓફેન્સ એક્ટ (POCSO Act) હેઠળ ગુનો છે. સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કર્યું કે ચાઈલ્ડ પોર્નોગ્રાફી જોવી અને ડાઉનલોડ કરવી એ પોક્સો એક્ટ અને આઈટી એક્ટ હેઠળ ગુનો છે.

Advertisement
Tags :
Advertisement

.

×