Amit Shah Gujarat Visit : ગુજરાત પ્રવાસનો બીજો દિવસ અમિત શાહ દ્વારા વિકાસકાર્યોનું ઉદ્ઘાટન
આણંદમાં અમૂલના સ્થાપના દિવસના સમારોહમાં રહેશે હાજર ભારતીય રાષ્ટ્રીય સરકારી ડેરી મહાસંઘના કાર્યાલયનું કરશે ઉદ્ઘાટન IDMC દ્વારા સ્થાપિત રેડી ટુ યુઝ કલ્ટર પ્લાન્ટનું કરશે ઉદ્ઘાટન Amit Shah visit Gujarat: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના ગુજરાત પ્રવાસનો બીજો દિવસ છે. જેમાં...
Advertisement
- આણંદમાં અમૂલના સ્થાપના દિવસના સમારોહમાં રહેશે હાજર
- ભારતીય રાષ્ટ્રીય સરકારી ડેરી મહાસંઘના કાર્યાલયનું કરશે ઉદ્ઘાટન
- IDMC દ્વારા સ્થાપિત રેડી ટુ યુઝ કલ્ટર પ્લાન્ટનું કરશે ઉદ્ઘાટન
Amit Shah visit Gujarat: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના ગુજરાત પ્રવાસનો બીજો દિવસ છે. જેમાં આણંદમાં અમૂલના સ્થાપના દિવસના સમારોહમાં હાજર રહેશે. તથા ભારતીય રાષ્ટ્રીય સરકારી ડેરી મહાસંઘના કાર્યાલયનું ઉદ્ઘાટન કરશે. તથા IDMC દ્વારા સ્થાપિત રેડી ટુ યુઝ કલ્ટર પ્લાન્ટનું ઉદ્ઘાટન કરશે. રાષ્ટ્રીય ડેરી વિકાસ બોર્ડના નવીન કાર્યાલયનું ઉદ્ઘાટન કરશે તથા રાષ્ટ્રીય ડેરી વિકાસ બોર્ડના અધિકારી ગણ સાથે સંવાદ કરશે.
Advertisement


