Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Selvas Murder Mystery Solved: સેલવાસામાં ખેલાયો ખૂની ખેલ...!

દાદરા અને નગર હવેલીનાં સેલવાસમાં ખૂની ખેલ ખેલાયો છે! વેપારીની હત્યામાં 7 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.
Advertisement

દાદરા અને નગર હવેલીનાં સેલવાસમાં ખૂની ખેલ ખેલાયો છે! વેપારીની હત્યામાં 7 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. હત્યાનું રહસ્ય આખરે ઉકેલાયો! પહેલા તેઓએ વેપારીનું અપહરણ કર્યું અને પછી તેઓએ તેની હત્યા કરી હતી. તેની આંખોમાં મરચાનો પાવડર નાખવામાં આવ્યો હતો. પોલીસે અલગ-અલગ ટીમો બનાવી હત્યાનો ભેદ ઉકેલ્યો....જુઓ અહેવાલ

Advertisement
Tags :
Advertisement

.

×