Semicon India 2025: ત્રિ-દિવસીય સેમિકોન ઈન્ડિયા-2025નો પ્રારંભ
PM Modi એ નવી દિલ્હીના યશોભૂમિ ખાતે સેમિકોન ઇન્ડિયા 2025નું ઉદ્ઘાટન કર્યું આ ભારતનો સૌથી મોટો સેમિકોન્ડક્ટર અને ઇલેક્ટ્રોનિક્સ શો છે 33 દેશોની 350 થી વધુ કંપનીઓ ભાગ લેવા જઈ રહી છે Semicon India 2025: ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી...
Advertisement
- PM Modi એ નવી દિલ્હીના યશોભૂમિ ખાતે સેમિકોન ઇન્ડિયા 2025નું ઉદ્ઘાટન કર્યું
- આ ભારતનો સૌથી મોટો સેમિકોન્ડક્ટર અને ઇલેક્ટ્રોનિક્સ શો છે
- 33 દેશોની 350 થી વધુ કંપનીઓ ભાગ લેવા જઈ રહી છે
Semicon India 2025: ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે નવી દિલ્હીના યશોભૂમિ ખાતે સેમિકોન ઇન્ડિયા 2025નું ઉદ્ઘાટન કર્યું છે. આ ભારતનો સૌથી મોટો સેમિકોન્ડક્ટર અને ઇલેક્ટ્રોનિક્સ શો છે, જેમાં 33 દેશોની 350 થી વધુ કંપનીઓ ભાગ લેવા જઈ રહી છે. આ કાર્યક્રમનો હેતુ ભારતને સેમિકોન્ડક્ટર ઉદ્યોગમાં સુપરપાવર બનાવવાનો અને ટેકનોલોજીની દુનિયામાં ભારતને આગળ લઈ જવાનો છે.
Advertisement


