ઉત્તરપ્રદેશના બાગપતમાં સનસનીખેજ ઘટના!
એક ઘર...એક પરિવાર....જેમાં પાંચ સભ્યો રહેતા હતા....એ ઘરનાં ચાર સભ્યોની લાશ એક સાથે મળી આવે તો...
Advertisement
એક ઘર...એક પરિવાર....જેમાં પાંચ સભ્યો રહેતા હતા....એ ઘરનાં ચાર સભ્યોની લાશ એક સાથે મળી આવે તો...જે વાત સાંભળીને જ આપણું કાળજુ કંપી જાય! એ દ્રશ્યો હકીકતમાં જોવા મળ્યા ઉત્તરપ્રદેશનાં બાગપતમાં...જેણે, આખા બાગપતમાં ચકચા મચાવી દીધી...બહાર ગયેલો વિકાસ ઘરે આવ્યો અને દરવાજો ખખડાવ્યો..પણ પત્નીએ ખોલ્યો નહીં કે ના તો તેનો કોઈ અવાજ સંભળાયો... જુઓ અહેવાલ...
Advertisement


