ગુજરાત Congress ના પૂર્વ પ્રમુખ Shaktisinh Gohil ના ગંભીર આક્ષેપ
ગુજરાત કોંગ્રેસનાં પૂર્વ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે (Shaktisinh Gohil) ફરી એકવાર ભાજપ સરકાર (BJP Government) પર આકરા પ્રહાર કર્યા છે.
Advertisement
ગુજરાત કોંગ્રેસનાં પૂર્વ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે (Shaktisinh Gohil) ફરી એકવાર ભાજપ સરકાર (BJP Government) પર આકરા પ્રહાર કર્યા છે. તેમણે PCI નાં પ્રમુખ મોન્ટુ પટેલ (Montu Patel) મામલે ભાજપ સરકાર પર ગંભીર આરોપ લગાવી અનેક સવાલ ઉઠાવ્યા છે. શક્તિસિંહ ગોહિલે ભાજપના યુવા મોરચાના પદાધિકારી અને મોન્ટુ પટેલ વચ્ચે મિત્રતા હોવાનો અને મોટુ કૌભાંડ હોવા છતા મોન્ટુ પટેલને પ્રોટેક્શન મળ્યું હોવાના ગંભીર આક્ષેપ કર્યા છે.
Advertisement


