દેવભૂમિ દ્વારકાના સાત ટાપુઓ થયા દબાણ મુક્ત
દેવભૂમિદ્વારકામાં થયેલી બુલડોઝર કાર્યવાહીનું ઐતિહાસિક રિઝલ્ય મળ્યું છે. દ્વારકાના સાત જેટલા ટાપુઓને સંપૂર્ણ પણે ગેરકાયદે દબાણથી મુક્ત કરવામાં આવ્યા છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની આગેવાનીમાં ગેરકાયદે દબાણ હટાવવાની કામગીરી કરવામાં આવી છે.
Advertisement
Devbhumi Dwarka : દેવભૂમિદ્વારકામાં થયેલી બુલડોઝર કાર્યવાહીનું ઐતિહાસિક રિઝલ્ય મળ્યું છે. દ્વારકાના સાત જેટલા ટાપુઓને સંપૂર્ણ પણે ગેરકાયદે દબાણથી મુક્ત કરવામાં આવ્યા છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની આગેવાનીમાં ગેરકાયદે દબાણ હટાવવાની કામગીરી કરવામાં આવી છે. 7 ટાપુ પરથી કુલ 36 જેટલા ગેરકાયદે દબાણ ધ્વસ્ત કરી દેવામાં આવ્યા છે.
Advertisement


