શંખલપુર બહુચર માતાજીના પાટોત્સવની આજે પૂર્ણાહુતિ
શંખલપુરમાં આવેલ બહુચર માતાજીના પાટોત્સવની આજે ભવ્ય પૂર્ણાહુતિ થઈ, જ્યાં ગુજરાત સહિત અન્ય રાજ્યોના હજારો માઈભક્તોએ માતાજીના દર્શન કરી ધન્યતા અનુભવી. પાટોત્સવ દરમિયાન વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું.
Advertisement
- શંખલપુર બહુચર માતાજીના પાટોત્સવની આજે પૂર્ણાહુતિ
- પાટોત્સવમાં ગુજરાત સહિત અન્ય રાજ્યના ભક્તોએ કર્યા દર્શન
- માઈભક્તોએ શંખલપુરમાં દર્શન કરી ધન્યતા અનુભવી
- પાટોત્સવ દરમિયાન વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું કરાયું આયોજન
- આનંદના ગરબાની 24 કલાકની ધૂન કરવામાં આવી
Shankhalpur : શંખલપુરમાં આવેલ બહુચર માતાજીના પાટોત્સવની આજે ભવ્ય પૂર્ણાહુતિ થઈ, જ્યાં ગુજરાત સહિત અન્ય રાજ્યોના હજારો માઈભક્તોએ માતાજીના દર્શન કરી ધન્યતા અનુભવી. પાટોત્સવ દરમિયાન વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું, જેમાં 24 કલાકના આનંદના ગરબાની ધૂન ભક્તિભાવથી ગુંજી ઉઠી હતી. આ પાવન તહેવારમાં ભક્તોએ શ્રદ્ધાપૂર્વક ભાગ લીધો અને માતાજીનો આશીર્વાદ પ્રાપ્ત કરી ધાર્મિક ઉત્સાહનો અનુભવ કર્યો.
Advertisement


