Shastri Bridge Reality Check : Vadodara માં બ્રિજ અકસ્માત બાદ ગુજરાત ફર્સ્ટનું રિયાલિટી ચેક
વડોદરામાં બ્રિજ અકસ્માત બાદ ગુજરાત ફર્સ્ટનું રિયાલિટી ચેક. અમદાવાદનાં શાસ્ત્રીબ્રિજ ખાતે રિયાલિટી ચેક હાથ ધર્યુ હતું...
Advertisement
વડોદરામાં બ્રિજ અકસ્માત બાદ ગુજરાત ફર્સ્ટનું રિયાલિટી ચેક. અમદાવાદનાં શાસ્ત્રીબ્રિજ ખાતે રિયાલિટી ચેક હાથ ધર્યુ હતું, જેમાં ચોંકાવનારા દ્રશ્યો સામે આવ્યા છે. અમદાવાદનો શાસ્ત્રી બ્રિજ સંપૂર્ણપણે 'રામ ભરોશે' છે તેમ લાગે છે! બ્રિજની રેલિંગ તૂટું તૂટું, સડિયા દેખાય તેવી સ્થિતમાં બ્રિજ જોવા મળ્યો. બ્રિજનાં નીચેનાં ભાગમાં પણ તિરાડો જોવા મળી...જુઓ અહેવાલ...
Advertisement


