Surat માં મોગલ માતાજીના ભુઈનો આઘાતજનક કિસ્સો!
Surat: બરવાળીયા પરિવાર પુત્રીને ધૂણવા કરતો હતો મજબૂર ભુઈ જાનુને ધૂણવા અને તલવાર રાસ કરવા બળજબરી દીકરીને ભુવી બનાવી ધુણવા મજબૂર કર્યાનો ખુલાસો Surat: સુરતમાં મોગલ માતાજીના ભુઈનો આઘાતજનક કિસ્સો! બરવાળીયા પરિવાર પુત્રીને ધૂણવા મજબૂર કરતો હતો. જેમાં ભુઈ...
Advertisement
- Surat: બરવાળીયા પરિવાર પુત્રીને ધૂણવા કરતો હતો મજબૂર
- ભુઈ જાનુને ધૂણવા અને તલવાર રાસ કરવા બળજબરી
- દીકરીને ભુવી બનાવી ધુણવા મજબૂર કર્યાનો ખુલાસો
Surat: સુરતમાં મોગલ માતાજીના ભુઈનો આઘાતજનક કિસ્સો! બરવાળીયા પરિવાર પુત્રીને ધૂણવા મજબૂર કરતો હતો. જેમાં ભુઈ જાનુને ધૂણવા અને તલવાર રાસ કરવા બળજબરી કરવામાં આવી હતી. 3 વર્ષથી દીકરીને ભુવી બનાવી ધુણવા મજબૂર કર્યાનો ખુલાસો થયો છે. બરવાળીયા પરિવારના 12 વર્ષથી ચાલતા ગોરખધંધાનો પર્દાફાશ થતા સ્થાનિકોમાં આક્રોસ ફેલાયો છે.
Advertisement


