Air India ના ટેકનિશિયનનો ચોંકાવનારો ગુનો! સૌથી સુરક્ષિત iPhone નું લોક તોડી કરી સ્પેરપાર્ટ્સની તસ્કરી
પોલીસે એક સનસનીખેજ ગુનાનો પર્દાફાશ કર્યો છે, જેમાં એર ઈન્ડિયા (Air India) ના ટેકનિશિયન ધીરજ નામના મુખ્ય આરોપીનું નામ બહાર આવ્યું છે, જેણે અન્ય એક સાથી સાથે મળીને ચોરીના મોબાઈલ ફોનનું એક મોટું નેટવર્ક ચલાવ્યું હતું.
Advertisement

ધીરજ સૌથી સુરક્ષિત iPhone ના લોક તોડવામાં અને IMEI નંબર કાઢવામાં અત્યંત માહેર હતો. 'લાલચ બહોત બુરી બલા હૈ' એ ઉક્તિને સાર્થક કરતા આ બંને ગુનાહિત ભૂતકાળ ધરાવતા આરોપીઓ ચોરીના મોબાઈલ મેળવતા અને પછી તેમાંથી સ્પેરપાર્ટ્સ તેમજ મધરબોર્ડ અલગ કરીને તેનું વેચાણ કરતા હતા. પોલીસે તેમની પાસેથી ₹16 લાખ 79 હજારની આશરે બજાર કિંમતના 279 જેટલા મોબાઈલ જપ્ત કર્યા છે.
Advertisement
આ પણ વાંચો : Mudda Ni Vaat: ફરી લાલઘુમ થયા MP Mansukh Vasava આ વખતે કોની પર ફરી વળ્યાં?
Advertisement