Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Shravan Maas 2025 : શ્રાવણના છેલ્લા સોમવારે કરો સોમનાથ દાદાના દર્શન

આજે 18 મી ઓગસ્ટનો સોમવાર Shravan 2025 નો છેલ્લો સોમવાર છે. શ્રાવણના છેલ્લા સોમવારે સોમનાથ દાદાના દર્શનનો લ્હાવો માણો.
Advertisement

Shravan 2025 : આજે 18 મી ઓગસ્ટનો સોમવાર Shravan 2025 નો છેલ્લો સોમવાર છે. આજે વહેલી સવારથી જ ગુજરાતના શિવાલયોમાં ભકતોનું ઘોડાપૂર જોવા મળ્યું. ગુજરાતના દરેક શિવાલયો હર હર મહાદેવના નાદથી ગૂંજી ઉઠ્યા. શ્રાવણના છેલ્લા સોમવારે સોમનાથ દાદાના દર્શનનો લ્હાવો માણો.  જૂઓ અહેવાલ...

Advertisement

Advertisement
Tags :
Advertisement

.

×