Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

બુસ્ટર ડોઝ લીધા પછી થઈ શકે આટલી સાઈડ ઈફેક્ટ્સ..

વેક્સિન કે બુસ્ટર ડોઝ લીધા બાદ કેવા પ્રકાની સાઈઢ ઈફેક્ટ્સ જોવા મળે છે આવો જાણીએ... તાવ આવી શકે છે.માથામાં તીવ્ર દુખાવો પણ થઈ શકે છે.થાક લાગ્યાનો અનુભવ થઈ શકે છે.શરીરના કોઈ અંગોમાં પણ દુખાવો થઈ શકે છે.ઘણી વખત વેક્સિન લીધું હોય તે જગ્યા પર સોજો આવી શકે છે.ડાયેરિયા અને ઝાડા પણ થઈ શકે છે.ઉબકાં-ઊલટી જેવો અનુભવ ઘણાને થાય છે.કેટલાક લોકોને જ ગંભીર એલર્જીની સમસ્યા પણ થાય છે. કેટલાકને થોડો સમય à
બુસ્ટર ડોઝ લીધા પછી થઈ શકે આટલી સાઈડ ઈફેક્ટ્સ
Advertisement
વેક્સિન કે બુસ્ટર ડોઝ લીધા બાદ કેવા પ્રકાની સાઈઢ ઈફેક્ટ્સ જોવા મળે છે આવો જાણીએ... 

  • તાવ આવી શકે છે.
  • માથામાં તીવ્ર દુખાવો પણ થઈ શકે છે.
  • થાક લાગ્યાનો અનુભવ થઈ શકે છે.
  • શરીરના કોઈ અંગોમાં પણ દુખાવો થઈ શકે છે.
  • ઘણી વખત વેક્સિન લીધું હોય તે જગ્યા પર સોજો આવી શકે છે.
  • ડાયેરિયા અને ઝાડા પણ થઈ શકે છે.
  • ઉબકાં-ઊલટી જેવો અનુભવ ઘણાને થાય છે.
  • કેટલાક લોકોને જ ગંભીર એલર્જીની સમસ્યા પણ થાય છે. 
  • કેટલાકને થોડો સમય શ્વાસ લેવામાં તકલીફ આવે છે.
  • લો બીપીની સમસ્યા પણ થઈ શકે છે.
  • ગળામાં સોજો પણ આવી શકે છે.
  • આ સાથે સ્કિન ઈન્ફેક્શન કે ફોલ્લીઓ પણ જોવા મળે છે.
Tags :
Advertisement

.

×