Silver Price Today: ચાંદી પ્રતિ કિલોગ્રામ પોણા બે લાખની સપાટીને પાર
ચાંદીમાં ઐતિહાસિક, અભૂતપૂર્વ તેજીનો દાવાનળ જોવા મળી રહ્યો છે. ચાંદી પ્રતિ કિલોગ્રામ પોણા બે લાખની સપાટીને પાર પહોંચી છે.
Advertisement
ચાંદીમાં ઐતિહાસિક, અભૂતપૂર્વ તેજીનો દાવાનળ જોવા મળી રહ્યો છે. ચાંદી પ્રતિ કિલોગ્રામ પોણા બે લાખની સપાટીને પાર પહોંચી છે. ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસો.એ દર જાહેર કર્યાં છે. ચાંદીમાં એક જ દિવસમાં કિલોએ 10 હજાર રૂપિયા વધ્યા હોવાની મહિતી છે. ચાંદીમાં હજું પણ 2 લાખનો આંકડો પાર કરવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. કેટલાંક નિષ્ણાતો ભાવ 3 લાખ પ્રતિ કિલો જવાનો પણ અંદાજ લગાવી રહ્યા છે...જુઓ અહેવાલ...
Advertisement


