જય બહુચર' ના બદલે 'જય ભીમ' ના નારા? MLA Jignesh Mevani નું વિવાદિત નિવેદન!
મહેસાણામાં કોંગ્રેસ MLA જીગ્નેશ મેવાણી મા બહુચરની ગરિમા ભૂલ્યા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે!
Advertisement
મહેસાણામાં કોંગ્રેસ MLA જીગ્નેશ મેવાણી મા બહુચરની ગરિમા ભૂલ્યા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે! બહુચરાજી મંદિરમાં 'જય બહુચર'ના બદલે લગાવ્યા 'જય ભીમ'ના નારા લાગતા વિવાદ સર્જાયો છે. મા બહુચરનાં આંગણે આવેલા મેવાણી મા બહુચરની ગરિમા ચૂકી ગયા હોય તેવી ચર્ચાઓ વેગવંતી થઈ છે! જીગ્નેશ મેવાણીએ ન માતાજીનાં દર્શન કર્યા કે ન માતાજીની સેવા કરી! મંદિર પરિસરમાં પહોંચીને પણ મા બહુચરના દર્શન ન કરતા આસ્થાને ઠેસ!.. જુઓ અહેવાલ
Advertisement


