Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Kinjal Dave ના પરિવારનો સામાજિક બહિષ્કાર, આંતરજ્ઞાતિય લગ્ન કરતાં સમાજે લીધો નિર્ણય

Kinjal Dave: આંતરજ્ઞાતિય લગ્ન (Inter-caste Marriage)ના મુદ્દે ગુજરાતી લોકગાયિકા કિંજલ દવેના પરિવારનો સામાજિક બહિષ્કાર કરવામાં આવ્યો છે. કાંકરેજના શિહોરી ખાતે મળેલી પાંચ પરગણા ઔદિચ્ય બ્રહ્મ સમાજની બેઠકમાં આ મહત્વનો નિર્ણય લેવાયો હતો.
Advertisement
Kinjal Dave: આંતરજ્ઞાતિય લગ્ન (Inter-caste Marriage)ના મુદ્દે ગુજરાતી લોકગાયિકા કિંજલ દવેના પરિવારનો સામાજિક બહિષ્કાર કરવામાં આવ્યો છે. કાંકરેજના શિહોરી ખાતે મળેલી પાંચ પરગણા ઔદિચ્ય બ્રહ્મ સમાજની બેઠકમાં આ મહત્વનો નિર્ણય લેવાયો હતો. સમાજે કિંજલ દવેના પિતા લલિત દવે અને પ્રહલાદ જોષીને આજીવન સમાજ બહાર કરવાનો નિર્ણય જાહેર કર્યો છે. સમાજે સ્પષ્ટ કર્યું કે હવેથી સમાજના કોઈપણ  પ્રસંગમાં આ બહિષ્કૃત પરિવારોને આવકારવામાં આવશે નહીં. જુઓ અહેવાલ...

Tags :
Advertisement

.

×